​જૂનાગઢ જિલ્લાના આણંદપુર ગામની પ્રાથમિક શાળામાં …

0
362

જૂનાગઢ જિલ્લાના આણંદપુર ગામની પ્રાથમિક શાળામાં આજ રોજ અમારી આઈએનએ ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા શાળાની મુલાકાત લેતા સરકારની બે દરકારી આવી સામે. આ શાળામાં નોકરી કરતા દીપકભાઈ કાનાબાર  નામના શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક જેઓ ફરજ દરમિયાન હંમેશા શાળાએ સમયસર હાજર નહિ રહેતા કેમકે તેઓ દ્વારા જૂનાગઢ બાયપાસ રોડ પર આવેલ કાનાબાર સાયન્સ સ્કૂલ માં જે દિલીપભાઈ કાનાબાર તેમાં પોતે સંસ્થા સાંભળે છે જેઓ ના ભાઈ દીપકભાઈ કાનાબાર ધોરણ 11 અને 12 સાયન્સ માં કેમેસ્ટ્રી વિષય લેતા હોય અને આ શિક્ષક શ્રી જ્યાં નોકરી કરે છે ત્યાં 1 વાગ્યે  જતા હોય આમ સરકારી શાળા ના શિક્ષક બે ખોફ પોતે પ્રવાઇટે શાળામાં ટ્યુશન કરાવે છે ઘણી ફરિયાદ છતાં આ ચાલક શીક્ષક પોતાની લાગવગ થી છટકી જાય છે જ્યારે આજે આઇ એન એ ન્યૂઝ ચેનલ ની ટીમ દ્વારા પર્દાફાશ કરેલ છે આમ આશિક્ષક આજે પણ શાળા પર હાજર જોવા મળેલ નહીં અને ઉલટા અમારા રિપોર્ટર ને ફોન કરી ધમકીઓ બીજા મારફત આપે છે જેની વિરુદ્ધ  માં ફરિયાદ દાખલ કરવામાં આવી.

LEAVE A REPLY