જુનાગઢ ના આંગણે ખોડલધામ નવરાત્રી મહોત્સવ ના સાતમો દિવસ

0
140

જૂનાગઢ : તા. 27 ના જુનાગઢ ના ગરવા ગિરનારની ગોદમાં ખોડલધામ નવરાત્રી મહોત્સવ ના સાતમા દિવસે ખેલૈયાઓ રાસની રસમઝટ બોલાવી રહ્યા છે જેનું આપ લાઈવ જુઓ અમારી એક માત્ર INA News Channel પર.

જૂનાગઢ ખોડલધામ સમિતિના નવ નિયુક્ત નવયુવાન એવા પરેશભાઈ ડોબરીયા ની ટિમ ની જોરદાર મહેનત ના સાથે સારી સુવિધા ને રાસ ની રમઝટ.

LEAVE A REPLY