મુંબઈ પોલીસની ટોપી બદલાશે

0
273

મુંબઈ પોલીસની નવી ટોપી ગણવેશનો જ એક ભાગ રહેશે. પૂર્ણ ગણવેશ અને ડ્યુટી પર કાર્યરત હોય ત્યારે આ ટોપી પહેરવી ફરજિયાત રહેશે. એનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે. હાલમાં પોલીસ-કૅન્ટીન તેમ જ નાયગાંવ, વરલી, મરોલ, તાડદેવમાં સશસ્ત્ર પોલીસદળની કૅન્ટીનમાં આ કૅપ ઉપલબ્ધ છે.
પ્રત્યેક પોલીસે ફક્ત એક જ ટોપી ખરીદવાની રહેશે અને એની કિંમત ૭૨.૯૨ રૂપિયા છે. પોલીસ-કમિશનર દત્તા પડસળગીકરે આ નવી ટોપીની કલ્પના અમલમાં મૂકી છે.” – મુંબઈ પોલીસની ટોપી બદલાશે

LEAVE A REPLY