હાર્દિક પટેલ માન્યો નહિ

0
90

પાટીદારો સરકતા ભાજપની ઓબીસી વોટબેંક પર નજર

અલ્પેશ ઠાકોરને મનાવવા  ભાજપની મથામણ.

અમિત શાહે બક્ષીપંચ , અનુસૂચિત જાતી ના મોરચા સાથે બેઠક કરી, પોલીસ અધિકારી, બિલ્ડરો, સામાજિક આગેવાનો કામે લાગ્યા.

વિધાનસભા ની ચૂંટણીમાં પાટીદારો અને ઓબીસી મતદારોની મહત્વની ભૂમિક ભજવશે. અત્યાર સુધી પાટીદારો મતદારો ભાજપની વોટ બેન્ક ગણાતા હતા. પણ અનામત ના મુદ્દાઓ ભાજપ અને પાટીદારો વચ્ચે ખાઈ ઉભી કરી. ભાજપ સરકારે પાટીદાર આયોગ સહીતની અનેક મંગણીઓ સ્વીકારવા તૈયારી બતાવી છે તેમ છતાંયે હાર્દિક પટેલ સહિતના યુવા પાટીદાર આંદોલનકરી ઓ માનવ તૈયાર નથી આ સ્થિતિમાં ભાજપને પાટીદાર મતદારોની ખોટ પોષાય તેમ નથી આ કારણોસર ભાજપે ઓબીસી મતબેન્ક પર નજર કરી છે અને અલ્પેશ ઠાકોરને મનાવવાની કવાયત શરૂ કરી દીધી છે.

LEAVE A REPLY