PM 7 અને 8 ઓક્ટોબર ગુજરાતમાં

0
137

તારીખ 7-8 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે 7મીએ PM મોદી સવારે 10 કલાકે પહોંચશે જામનગર જામનગરથી વડાપ્રધાન જશે દ્વારકા  દ્વારકાધીશના દર્શન કરશે PM મોદી દર્શન બાદ બેટદ્વારકા બ્રિજનું કરશે ખાતમુહૂર્ત બપોરે 2 વાગ્યે પીએમ પહોંચશે ચોટીલા હિરાસર ખાતે રાજકોટના નવા એરપોર્ટનું કરશે ભૂમિપૂજન ચોટીલામાં જાહેરસભાને પણ સંબોધશે પીએમ મોદી ચોટીલાથી સાંજે પીએમ મોદી જશે ગાંધીનગર ગાંધીનગર IITના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે પીએમ રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે વડાપ્રધાન 8મીએ સવારે પીએમ માદરેવતન વડનગર જશે વડનગર હોસ્પિટલનું કરશે લોકાર્પણ બપોરે PM મોદી જશે ભરૂચ રૂ.4500 કરોડના ખર્ચે બનનારા પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત દહેજના ભાડભૂત ખાતે કોઝ્વે-વિયરનું ખાતમુહૂર્ત કરશે સાંજે PM વડોદરાથી દિલ્હી જવા થશે રવાના પીએમના કાર્યક્રમના સંદર્ભે તંત્રની તૈયારી શરૂ

LEAVE A REPLY