પંચમહાલ માં તસ્કરોનો આંતક

0
273

પંચમહાલ : ગોધરામાં શિયાળાની ગુલાબી ઠન્ડી વચ્ચે તસકરો બન્યા બેફામ,
પ્રભાકુંજ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ કર્યો હાથ ફેરો
સોના ચાંદી દાગીના સહીત 12.72 લાખના મુદામાલ ની કરી ચોરી
બંધ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશી ચોરીને આપ્યો અંજામ,
એ ડીવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.

Reporting By

Chirag RajGor

Junagadh

LEAVE A REPLY