શાળા પ્રવાસ : જૂનાગઢ ભવનાથ

0
439

જુનગઢમાં આજે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લાલકા પ્રાથમિક શાળા દ્વારા એક દિવસીય પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું જે આજ રોજ જૂનાગઢ માં સક્કરબાગ(પ્રાણી સંગ્રહાલય), ઉપરકોટ, અક્ષર મંદિર, મ્યુઝિયમ, ગિરનાર પર્વત અને ભવનાથ તળેટી ની મુલાકાત લીધી. શાળાના આચાર્ય ને પૂછતાં તેમને બાળકો અને શાળા સ્ટાફ વતી ચેનલ ને જણાવેલ કે ખૂબ મજા આવી અને હાલ અહીથી પરબ ધામ સાંજે દર્શન કરીશું અને પ્રસાદ લઈશું. જુઓ વિડિઓ.

LEAVE A REPLY