રાજય સરકારે શરુ કરેલ એનિમલ હેલ્પ લાઇન ના ધાંધીયા

0
571

રાજય સરકારે શરુ કરેલ એનિમલ હેલ્પ લાઇન 1962 પર સ્થાનિકો દ્રારા કેટલી વાર ફોન કરવા છતા કોઈ મદદ નાં મળતાં મણિનગર ખોખરા રેલવેકોલોની મા ચાઈનીઝ દોરી થી ઘાયલ થયેલ ઘુવડ ને કાંકરિયા પ્રાણી સંગ્રાહલય નાં ડાયરેક્ટરશ્રી આર. કે સાહૂની મદદથી બચાવવા માં આવ્યુ જરુરી ઇલાજ કાંકરિયા પ્રાણી સંગ્રાહલયમા કરવામાં આવશે

LEAVE A REPLY