બનાસકાંઠા: ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો,2ની અટકાયત

0
204

Inanews National
Updated: January 31, 2018, 6:58PM

બનાસકાંઠા: ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો,2ની અટકાયતબનાસકાંઠા: ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો,2ની અટકાયત.
બનાસકાંઠા: ધાનેરા પાસે આવેલી નેનાવા ચેકપોસ્ટ પરથી મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપાવાના સમાચાર મળ્યા છે. પોલીસે .રૂ.25.37 લાખના વિદેશી દારૂ સાથે બે આરોપીઓની અટકાયત કરી છે.

મળતી વધુ વિગત મુજબ, બનાસકાંઠાના ધાનેરા પાસે આવેલી નેનાવા ચેકપોસ્ટ પરથી પ્રસાર થતી ટ્રકને શંકા જતાં પોલીસ દ્વારા અટકાવાઈ હતી. પોલીસે વધુ તપાસ કરતાં ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી. પોલીસે વિદેશી દારૂની 3840 બોટલ સહિત કુલ રૂ.25.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રક સાથે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસ બંને આરોપીઓની વધુ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY