ગીરસોમનાથ

0
264

Inanews National Update : 3 February 2018, 1:04 PM

ગિરસોમનાથ :
ગિરસોમનાથ જીલ્લા ના વેરાવળ તાલુકામાં ગેરકાયદેસર દબાણ હટાવાયા.

જિલ્લા કલેકટર ના આદેશ મુજબ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા આ દબાણો પોલિસ કાફલો સાથે રાખી વેરાવળ તાલુકામાં દબાણો દૂર કરવામાં આવ્યા.

રિપોર્ટિંગ
હરેશ ભીમજીયાની
ડારી (ગિરસોમનાથ)

LEAVE A REPLY