નરેશભાઈ પટેલના સુપુત્રના સત્કાર સમારંભમાં મહાનુભાવો ની હાજરી

0
165

Inanews National | Update

3nd February 2018

નરેશભાઈ પટેલના સુપુત્રના સત્કાર સમારંભમાં કેશુભાઈ પટેલ – વિજયભાઈ રૂપાણી – ભુપેન્દ્રસિંહજી ચુડાસમા – નીતિનભાઈ ભારદ્વાજ – અનુપમસિંહ ગેહલોત – પરાક્રમસિંહ જાડેજા સહિતના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના સુપુત્ર શિવરાજ ના સત્કાર સમારંભમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરા, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, પરબધમના મહંત શ્રી પરમ પૂજ્ય કરાશનદાસબાપુ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાચામા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કાથીરીયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે સૌએ વર વધુને આશીર્વાદ આપ્યા. જે પ્રસંગની તસ્વીર પ્રસ્તુત છે.

રિપોર્ટિંગ બાય

પ્રવીણ ભુવા

રાજકોટ

LEAVE A REPLY