વંથલી ના ખોખરડા ગમે ડાંગર પરિવારમાં લગ્ન

0
448

Update 5 February 2018

વંથલી તાલુકા ના ખોખરડા ગામે આજે ડાંગર પરિવાર દ્વારા સુંદર લગ્નોત્સવ યોજાયો તેમાં શ્યામ ક્લાવૃંદ તેમજ જગદીશ યાદવ પ્રસ્તુત શ્રી રાધે સાઉન્ડ &મ્યુઝિકલ ગુજરાત ના કલાકારો ,જીવાભાઈ આહીર, રવીદાન ગઢવી, ઉમા ગઢવી, પ્રફુલ કાંનગડ નંદાભાઈ ,દ્વારા સુંદર મજાના ભાતિ ગળ લગ્ન ગીતો રજૂ કરવા માં આવેલ

બાય લાઈન : જગદીશ યાદવ
મ્યુઝિકલ ડાયરેક્ટર &
સાઉન્ડ એન્જીનીયર

LEAVE A REPLY