કેશોદ

0
202

કેશોદ ફકિર સમાજે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું

કેશોદ ફકિર સમાજે નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રાજ્ય સરકાર દ્વારા સરકારી સહાય અને લાભ મળે તેવી માંગ કરી હતી

કેશોદ ફકિર જમાત અને ફકિર અધિકાર મંચના અગ્રણીઓની ઉપસ્થિતિમાં નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ જેમાં જણાવેલ સરકાર દ્વારા ફકિર સમાજને એસસી એસટી વર્ગમાં સમાવી લેવા અને જરૂરી સરકારી સહાય અને લાભ મળે તેવી માંગ કરી હતી

બાઈટ – ઈરફાન શાહ

રિપોર્ટ: જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY