બોટાદ

0
96

Update 9th February 2018

ગુજરાત બોટાદ જિલ્લાના રાણપુરમા અશોકભાઈ શિવરામભાઈ પિપળીયા જેવો હોમગાર્ડમા ફરજ બજાવતા હતા જેઓનુ ફરજ પર શંકાસ્પદ મોત નીપજેલ હતુ.તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ફોરેન્સિક લેબ ભાવનગર ખાતે લઇ જવામાં આવ્યા હતા. જેમની અંતિમ ક્રિયા રાણપુર મુકામે કરવામાં આવી હતી. જેમને પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા અંતિમ સલામી આપવામાં આવી હતી.Reporting ByAbhishek gondaliya.Gadhda.

LEAVE A REPLY