મહેસાણાના વિજાપુર અને પરા વિસ્તાર કડવા પાટીદાર 29 મો સમૂહલગ્નોત્સવ

0
599

Update 10 February 2018

વિજાપુર અને પરા વિસ્તાર કડવા પાટીદાર સમાજ વિજાપુર આયોજીત ૨૯ મો સમુહલગ્નોત્સવ તારીખ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ સુંદરપુરા મુકામે યોજવાનો છે ત્યારે સમાજ તરફથી પુર જોશમાં ચાલી રહી છે. આ સમૂહલગ્નોત્સવ દ્વારા સમાજ શ્રેષ્ઠીઓના આશીર્વચનથી સમાજની ૧૧ દીકરીઓને સાસરે વળાવશે.

વિજાપુર સમાજના પ્રમુખ ડો. શ્રી અમૃતભાઈ કે. પટેલની યાદી જણાવે છે.

Reporting By

Dhaval Patel

Vijapur

LEAVE A REPLY