આજે જૂનાગઢ ડિસ્ટ્રીકટ ના વંથલી મુકામે ૬૮ મો બાબા જુડિયારામ વરસી મેળો યોજાયો

0
155

Update 11 February 2018

વંથલી માં આજરોજ બાબા જુડિયારામ નો ૬૮મો વરસી મેળો યોજાયો જેમાં અખંડ પાઠ સાહેબ ,તેમજ પધારેલા સંતો તેમજ મહેમાનો નું ભવ્ય સ્વાગત પ્રવચન તેમજ સંત ભોજન તથા આવનાર મહેમાનો તેમજ સમસ્ત શિંધી સમાજ એ પણ મહાપ્રસાદ નો લાભ લીધેલ હતો
રામ પરવીયાની-જલગાવ તેમજ પિન્ટુ &પાર્ટી મ્યુઝિકલ ગ્રુપ
અનેજવાહર સિંહ
તરફથી પણ ગુરૂબાની નો પણ ભક્ત જનો એ લાભ લીધેલ હતો

ધ્વનિ મુદ્રણ:શ્રી રાધે સાઉન્ડ &મ્યુઝિકલ

બાઈટ: સાઈ કરતારલાલ

રિપોર્ટર:જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY