ઉપલેટા નગરપાલિકા ચૂંટણી

0
203

Update 12 February 2018

ગત રોજ ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 7 માં કૉંગ્રેસ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું જેમાં પ્રદીપ જોશી, દિલીપ જોશી તેમજ કૉંગ્રેસ આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહયા.

તેમજ વોર્ડ નંબર 8 ના ભાજપ કર્યાલય પર માજી ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા એ સભા સંબોધી ભાજપ ને જીત અપાવવા અપીલ કરી.

રિપોર્ટિંગ બાય

રમેશ ડેર

રાજકોટ બ્યુરો

LEAVE A REPLY