ઉપલેટા નગરપાલિકા ચૂંટણી

0
468

Update 13 February 2018

ઉપલેટા વોડઁ નંબર 2 માં મહિલા મોરચાના પ્રદેશ ઉપ પ્રમુખ જશુમતીબેન કોરાટ.જલ્લા મહીલા મોરચા પ્રમુખ મુકતાબેન વઘાસીયા તેમજ રસીલાબેન સોજીત્રા હાજર રહ્યા હતા

ઉપલેટા વોડઁ 7 મા ભાજપ કાર્યાલય ના ઉદઘાટન સમારોહ મા મુખ્ય અતિથિ પુર્વ ધારા સભ્ય શ્રી મતી જશુમતીબેન કોરેટ,મુકતાબેન વઘાસીયા,રસોલાબેન સોજીત્રા,પુર્વ ધારા સભ્ય પ્રવિણભાઇ માકડીયા, નલીનભાઇ મુંગલપરા સહેર ભાજપ પ્રમુખ માધવજોભાઉ પટેલ તથા સહેર ના આગેવાનો ઉપસ્થિત રહયા હતા

રેપોર્ટિંગ બાય

રમેશ ડેર

રાજકોટ

LEAVE A REPLY