કેશોદના અખોદરના અરણેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી

0
218

Update 13 February 2018

કેશોદના અખોદર ગામે આવેલ અરણેશ્વર મહાદેવ મંદિરે શિવ મહા પુજા રૂદ્વા અભિષેક માટીના એક હજાર આઠ પાર્થિવ શિવલીંગની પુજા કરવામાં આવી

શિવરાત્રીની ઠેરઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહીછે ત્યારે કેશોદ તાલુકાના અખોદર ગામે આવેલા અરણેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીની અનોખી રિતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવ મહા પુજા રૂદ્વા અભિષેક તેમજ બેતાલીસ યજમાનો દ્વારા તૈયાર કરાયેલા માટીના એક હજાર આઠ પાર્થિવ શિવલીંગની પુજા કરવામાં આવી હતી વેદાચાયૅ હેમેંદ્રભાઈ જોષીએ શાસ્ત્રોક્ત વિધિથી શિવ મહા પુજા કરાવી હતી અરણેશ્વર મહાદેવ મંદિરે અખોદર ગ્રામજનો શિવ ભક્તો દર્શન પુજાનો લાભ લીધો હતો

બાઇટ – ભીખનભાઈ ભેડા

રીપોર્ટર – જગદીશ યાદવ કેશોદ

LEAVE A REPLY