કેશોદમાં મુખ્યમંત્રી રૂપાણી

0
394

Update : 13 February 2018

જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રી ના મેળામાં હાજરી આપવા કેશોદ એરપોર્ટ પાર ઉતરાણ.

આજે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી કેશોદ એરપોર્ટ પર ઉતરાણ કરી સીધા કેશોદથી કાફલા સાથે રોડ મારફત સીધા ભવનાથ મહાશિવરાત્રી મેળામાં હાજરી આપવા પહોંચ્યા.

ભવનાથ મહાદેવના દર્શન કરી સાધુ સંતો ના આશીર્વાદ લેશે.

રિપોર્ટ : જગદીશ યાદવ

LEAVE A REPLY