જુનાગઢ મધુરમ બાયપાસ પાસે અકસ્માત

0
432

Update 13 February 2018

જૂનાગઢ મધુરામબાય પાસે જોરદાર એક્સિડન્ટ ટ્રક નીચે એકટીવા ફસાઈ , એકટીવા ચાલકની હાલત ગંભીર.

જુનાગઢમા મધુરામ બાયપાસ પાસે અક્સીડેન્ટ થતા ટ્રક નીચે એકટીવા બાઇક આવી ગઇ,જૂનાગઢમા હાલ ભવનાથના મેળામાં જતા વાહનોની આવક ને કારણે રોડ રસ્તાઓ વાહનોથી ચકાજામ હોય ત્યારે હાલજ મધુરામ બાયપાસ પાસે ટ્રક અને એકટીવા બાઇક વચ્ચે એક્સિડન્ટ મા ટ્રકની સામે એકટીવા આવી જતા એકટીવા ચાલક હાલત ગંભીર ,હાથ,પગ અને શરીર ના અન્ય ભાગીમાં ગંભીર ઈજાઓ અને લોહી નીકળવા માંડ્યું હતું, તુરંત જ 108 ની ટીમ દોડી આવી હતી ને હિસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા હતા.

રિપોર્ટ: જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY