ભેંસાણમાં સમસ્ત જીવકલ્યાણ અર્થે પાંચ દિવસીય અતિ રુદ્રહોમાત્મક યજ્ઞ

0
100

Update 18 February 2018

ભેંસાણ : સનાતનધામ ભેંસાણમાં સમસ્ત જીવોના કલ્યાણ અર્થે અતિ રૂદ્ર હોમાત્મક યજ્ઞની છેલ્લા એક માસથી તડામાર તૈયારી ચાલી રહી હતી જ્યાં આત્યારે ફાગણ સુદ એકમથી છઠ્ઠ સુધી તા. 16 થી 21 ફેબ્રુઆરી સુધી માં ખોડલ તેમજ નાગબૂંદેશ્વર મહાદેવ મંદિરના પટાંગન માં જે ધીરુ બાપાનાં સાનિધ્યમાં આ યજ્ઞ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોને ઉમટી પડયા પ્રસાદી સાથે યજ્ઞનો લાભ લેઇ રહ્યા છે. સનાતનધામ સેવા ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.

આજ રોજ કિરીટભાઈ પટેલ તેમજ ધારીના ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયાએ પણ હાજરી આપી.

રેપોર્ટિંગ બાય

મહેશ કાથીરિયા

ભેંસાણ

LEAVE A REPLY