જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી

0
400

Update News 13 February 2018, 4:59

જુનાગઢ ભવનાથ મહાશિવરાત્રી મેળા માં આજે લાખો ભાવિકો ઉમટી પડ્યા ચુસ્ત બંદોબસ્ત સાથે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી મેળામાં આવશે.

સાધુ સંતો આજે અંગ કસરત કરી કરતબ કરશે.આજ બપોરથી રવેડીના દર્શન કરવા લોકો ગોઠવાય ગયા છે.

લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર દામોદરકુંડમાં સ્નાન કરી પિતૃ તર્પણ કર્યું.

આજે આપણી ચેનલના રિપોર્ટર શ્રી જગદીશભાઈ યાદવ રૂબરૂ પરિવાર સાથે મેળાની મુલાકાત લીધી.

રિપોર્ટિંગ બાય

જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY