અમરેલી જીલ્લા ના બગસરામા નારી સંમેલન યોજ્યું

0
392

Inanews National

Update : 16 February 2018

બગસરામા તાલુકાપંચાય દ્વારા તાલુકા પંચાયતમા આજે નારીસંમેલન યોજ્યું હતું ,જેમાં ગુજરાત આયોગ મહીલા ગાંધીનગર શ્રીમતિ લીલાબેન અંકોલીયા તેમજ અમરેલી જીલ્લા ખેતીવાડી અધિકારી કે.કે. પટેલ તેમજ ડેપ્યુટી ટિડીઓ માંકડ સાહેબ તેમજ બગસરાના તાલુકાપંચાયત ના સ્ટાફ તેમજ બહારગામથી મહિલાઓએ હાજરી આપી હતી, અને કાર્યક્રમમાં નારી ક્ષરક્ષણની યોજનાઓની જાણકારી આપી હતી,સમગ્ર કાર્યક્રમ નારીલક્ષી રહ્યો હતો,કાર્યક્રમ મા નારી શક્તિને બિરદાવવા મા આવી હતી,નારી તું નારાયણી,નારી તારા અનેકરૂપ જેવા ઉદેશોને સાર્થક કરવાના નારી શક્તિના પ્રયત્નો આ કાર્યક્રમ થકી કરવામાં આવી હતી,કાર્યક્રમ મા અનેક નારી શક્તિઓ હજાર રહી હતી,નારીએ સમાજ મા કેમ રહેવું કુટુંબમાં કેમ રહેવું ને સમાજમા કે નારીને જીવન મા આવતી મુશ્કેલીઓનો કેમ સામનો કરવો વગેરે વિશે વિસ્તૃતમાં ચર્ચા ભસનો કરવામાં આવ્યા હતા,સ્ત્રીઓના સાથ સહકારથી સમગ્ર કાર્યક્રમ સારો રહ્યો હતો..

રિપોર્ટ: જગદીશ યાદવ. જૂનાગઢ

LEAVE A REPLY