કેશોદ દલિત સમાજ દ્વારા મહેસાણા ની ધટના ને લઇ  કેન્ડલ માર્ચ યોજાઈ

0
331

Update : Sunday 18 February 2018

કેશોદ દલિત સમાજ દ્વારા મહેસાણા ની ધટના ને લઇ કેન્ડલ માર્ચ યોજાઈ

મહેસાણા ના દલિત સમાજ ના ભાનુભાઇ એ આત્મવિલોપન ના પગલે કેશોદ દલિત સમાજ દ્વારા શાંતિ મય રીતે કેન્ડલ માર્ચ યોજી ભાનુભાઇ ને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી અને બાબા સાહેબના પૂતળા ને હારતોરા કરી પૂર્ણ કરેલ અને દલિત સમાજ ના પડતર પ્રશોને વહેલી તકે ન્યાય આપે તેવી કેશોદ દલિત સમાજ દ્વારા કરવામાં આવી હતી

બાઈટ – ૧ બાબુભાઈ રાવલીયા – કેશોદ દલિત સમાજ આગેવાન

રિપોર્ટ બાય:જગદીશ યાદવ Junagadh

LEAVE A REPLY