જામનગર માં નરાધમ બાપે કરી માસુમ બાળકી ની હત્યા

0
391

જામનગર માં નરાધમ બાપે કરી પોતાની જ નવ વર્ષ ની માસુમ બાળકી ની હત્યા,

હત્યા કર્યા બાદ આજરોજ કોર્ટ મા રજુ કરતી વેળાએ લોકો નો ઉગ્ર આક્રોષ,

જામનગર ની જનતા એ ભેગા મળી ને સબક સીખડાવ્યો.

Reporting By

Chirag RajGor

Saurashtra Head

Junagadh

LEAVE A REPLY