કેશોદની દિક્ષીતા ગોઢલીયાએ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો

0
115

Update : Friday 23 February 2018

કેશોદની દિક્ષીતા ગોઢલીયાએ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો કેશોદની દિક્ષીતા ગોઢલીયાએ બેંગ્લોર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કૃષિ યુનિવર્સિટીની ટેબલ ટેનિસ સ્પર્ધામાં વિજેતા બની ગોલ્ડ મેડલ જીત્યો કેશોદમાં રહેતા રાજેશભાઈ ગોઢલીયાની પુત્રી કુમારી દિક્ષીતાએ નવસારી ખાતે યોજાયેલી ટેબલ ટેનિસ સ્પર્ધામાં પ્રથમ સ્થાને વિજેતા થયા બાદ તાજેતરમાં બેંગ્લોર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કૃષિ યુનિવર્સિટીની ટેબલ ટેનિસ સ્પર્ધામાં બાસઠ ટિમો વચ્ચે છ રાઉન્ડ બાદ પ્રથમ વિજેતા થતા ગોલ્ડ મેડલ મેળવી કેશોદનું તથા તેમના પરિવારનું ગૌરવ વધારી ભારતભરમાં નામ રોશન કર્યું છે દિક્ષીતા ગોઢલીયાએ બીએસસી એગ્રિકલ્ચરમાં અભ્યાસ કરી રહીછે બીએસસી પુર્ણ કરી એમએસસીમાં અભ્યાસ કરી સ્પર્ધાના ગુનામાં આધારે ક્લાસ ટુ કરમચારી તરીકે સ્થાન મેળવે તેવુ ગોલ્ડ મેડલ જીતનાર કુમારી દિક્ષીતાનું સપનુંછેબાઇટ – દિક્ષીતા ગોઢલીયા(ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીની)રીપોર્ટર- જગદીશ યાદવ કેશોદ

Report : Jagdish Yadav Junagadh

LEAVE A REPLY