જુનાગઢ માં લુખ્ખાઓનો ત્રાસ

0
132

Update : 26 February 2018

જૂનાગઢ માં લુખ્ખાઓનો ત્રાસ યથાવત. જુનગઢ સંઘડિયા બજારમાં લુખ્ખા તત્વો નો ત્રાસ બજાર બંધ કરાવી સરાજાહેર કોઈ ના ડર વગર ગાડીઓમાં તોડ ફોડ કરી. જૂનાગઢ પોલીસ નો કોઈ ડર નથી.

શું પોલીસ આમજ ઊંઘતી રહેશે અને આવા લુખ્ખા તત્વો રાજ કરશે.

ઘણી વખત વેપરીઓ દ્વારા આવેદન આપ્યા હોવા છતાં કોઈ નક્કર પગલાં ભારતા નથી કે નથી આવા લુખ્ખાઓ વિરુદ્ધ કાર્ય વાહી થતી નથી.

જોઈએ હવે પોલીસ દ્વારા શુ કાર્ય વાહી થાય છે તે જોવાનું રહ્યું.

રિપોર્ટ : દિપક રૂપરેલીયા જૂનાગઢ શહેર

LEAVE A REPLY