પાટણઃ ક્રાઇમ બ્રાન્ચ-સાંતલપુર પોલીસે બાઈકચોરને ઝડપી લીધો,15થી વધુ બાઇક જપ્ત

0
169

Inanews National

Updated: February 27, 2018
પાટણઃ ક્રાઇમ બ્રાન્ચ-સાંતલપુર પોલીસે બાઈકચોરને ઝડપી લીધો,15થી વધુ બાઇક જપ્ત

પાટણઃ ક્રાઇમ બ્રાન્ચ-સાંતલપુર પોલીસે બાઈકચોરને ઝડપી લીધો,15થી વધુ બાઇક જપ્ત.
પાટણઃ ક્રાઇમ બ્રાન્ચ અને સાંતલપુર પોલીસે એક બાઈકચોરને ઝડપી લીધો છે. પકડાયેલા ચોર પાસેથી ચોરીનાં 15થી વધુ બાઈક જપ્ત કરવામાં આવ્યાં છે. પોલીસ-તપાસમાં બાઇકચોર જિલ્લામાં અનેક જગ્યાઆએથી ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વધુ વિગત મુજબ, પાટણમાંથી આજે ક્રાઇમ બ્રાન્ચ અને સાંતલપુર પોલીસે જુદી જુદી જગ્યાએથી બાઇકની ચોરી કરતા ચોરને ઝડપી પાડ્યો છે. પોલીસ આરોપી પાસેથી 15થી વધુ ચોરીની બાઇક જપ્ત કરી લીધી છે. પોલીસ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આરોપીએ આ બાઇકો જિલ્લાની અનેક જ્ગ્યાએથી ચોરી કરી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી હજી આગળ વધુ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY