અમદાવાદ: RTOના RC બુક ડિપાર્ટમેન્ટમાં એક પણ કર્મચારી હાજર નહિ!

0
233
Inanews National

Updated: 2 March, 2018
અમદાવાદ: RTOના RC બુક ડિપાર્ટમેન્ટમાં એક પણ કર્મચારી હાજર નહિ!

અમદાવાદઃ સ્ટાફ હાજર ન હોવાથી RTOમાંથી લોકો જાતે પોતાની RC બુક શોધી રહ્યા છે.
અમદાવાદ: RTOના RC બુક ડિપાર્ટમેન્ટમાં આજે એક પણ કર્મચારી હાજર ન હતો. એક વર્ષથી RC બુક ન મળતાં RTOમાં લોકોની ભીડ ભરાઈ હતી. કોઈ સ્ટાફ ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો હતો. લોકો જાતે જ પોતાની RC બુક શોધી રહ્યા હતા.

મળતી વધુ વિગત મુજબ, અમદાવાદમાં આવેલી RTOના RC બુક ડિપાર્ટમેન્ટમાં આજે એક પણ કર્મચારી હાજર ન હતો. સ્ટાફ હાજર ન હોવાથી RTOમાંથી લોકો જાતે પોતાની RC બુક શોધી રહ્યા હતા. સ્ટાફ ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો હતો. 15 દિવસ થવા આવ્યા છતાં હજી RC બુક મળતી નથી

LEAVE A REPLY