કેશોદના સોંદરડા ગામે ઈલેક્ટ્રીક તાર શોર્ટ સર્કિટથી દશ વિઘાના ઘઉ સળગી ગયા

0
193

Update : 2 March 2018

કેશોદના સોંદરડા ગામે ઈલેક્ટ્રીક તાર શોર્ટ સર્કિટથી દશ વિઘાના ઘઉ સળગી ગયા

કેશોદના સોંદરડા ગામે પીજીવીસીએલ ઈલેવન ઈલેક્ટ્રીક તારમાં શોર્ટ સર્કિટ થતા દશ વિઘાના ઘઉ સળગી જતા અંદાજે બે લાખનું નકશાનથયુછે

કેશોદ તાલુકાના સોંદરડા ગામના પ્રવિણસિંહ કેશુભા રાયજાદાના ખેતરમાં પીજીવીસીએલ ઈલેવન ઈલેક્ટ્રીક લાઈન પસાર થાયછે જેના તાર રીપેર કરવા અગાઉ ખેડુત દ્વારા પીજીવીસીએલ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી પણ અત્યાર સુધીમાં ઈલેક્ટ્રીક તાર રીપેર કરવામાં આવ્યા ન હોય જેથી ઈલેવન તારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ખેતરમાં ઉભેલા ઘઉંમાં આગ લાગતા દશ વિઘાના ઘઉ સળગી ગયા હોય જેનુ અંદાજે બે લાખનું નુકસાન થયું હોય જે નુકશાનની વળતર પીજીવીસીએલ તંત્ર દ્વારા ચુકવવામાં આવે તેવી ખેડુત માંગણી કરી રહ્યા છે

બાઇટ – બકુલસિંહ રાયજાદા

બાય લાઈન – જગદીશ યાદવ કેશોદ

LEAVE A REPLY