કેશોદમાં વાર્ષિકોત્સવ અંતર્ગત રંગારંગ કાર્યક્રમ યોજાયો

0
180

Update : 3 March 2018

Inanews National

કેશોદમાં વાર્ષિકોત્સવ અંતર્ગત રંગારંગ કાર્યક્રમ યોજાયો

કેશોદની શ્રીજીડી વાછાણી મહિલા કોલેજમાં વાર્ષિકોત્સવ અંતર્ગત રંગારંગ કાર્યક્રમ યોજાયો જેમાં વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો

કેશોદની શ્રીજીડી વાછાણી મહિલા કોલેજમાં વાર્ષિકોત્સવ અંતર્ગત રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જુદીજુદી શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત અભિનય ગીતો નાટકો રાસ નૃત્ય નાટીકા સહીતના અભિનય સાથે વાર્ષિકોત્સવની ઉજવણી અંતર્ગત રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ કેશોદ સંચાલિત શ્રી ડીડી લાડાણી વિદ્યાલય શ્રી યુકે વાછાણી આર્ટ્સ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ શ્રીજીડી વાછાણી કન્યા વિદ્યાલય શ્રીજીડી વાછાણી પ્રાથમિક શાળા પટેલ વિદ્યાર્થી સાયન્સ કોલેજ અને પટેલ વિદ્યા મંદિર માદયમિક શાળાના વિદ્યાર્થીઓ તમામ શાળાઓનો સ્ટાફ વિદ્યાર્થીઓના વાલીઓ શહેરીજનો આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

બાઈટ
ઠાકરભાઈ (શિક્ષક)

બાય લાઈન – જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY