કેશોદ પીજીવીસીએલ કચેરી દ્વારા આજે લોકદરબાર યોજવામાં આવ્યો હતો

0
320

Inanews National

Update : 4 March 2018

કેશોદ પીજીવીસીએલ કચેરી દ્વારા આજે લોકદરબાર યોજવામાં આવ્યો હતો
આ લોકદરબાર દરમ્યાન લોકોએ પોતાના પ્રક્ષનો રજુ કયા હતા
આ લોકદરબાર દરમ્યાન આવેલા લોકો ના અમુક પ્રક્ષનો બાબતે સ્થળ ઉપર જ નિર્ણય લઈ તત્ર દારા લોકોને યોગ્ય કરવાની ખાત્રી આપી હતી અને અમુક લોકો ના પ્રક્ષનો નિર્ણય વડી કચેરી ની ચુચના આવ્યા બાદ લેવામાં આવશે તેમ તંત્રના અધિકારીઓ આ તકે જણાવ્યું હતું
આ લોકદરબાર દરમ્યાન એક અરજદાર દ્વારા ફયુઝચાઝ તેમજ બિલને લગતી માહિતી બાબતમાં આ લોકદરબાર તંત્ર ને રજુઆત કરી હતી પરંતુ તંત્ર ના જવાબદાર અધિકારીઓ એ તેમને સંતોષકારક જવાબ આપ્યો ન હતો
આ લોકદરબાર મા ખાસ જોવા બાબત એ હતી કે લોકો દરબાર લોકો કરતા તંત્ર ના અઘિકારીઓની સંખ્યા વઘારે જોવામાં આવેલ

બાય લાઈન: જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY