રાજુલામાં આદર્શ સ્કૂલમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિજય ને ઢોર માર મારવામાં આવ્યો.

0
245

Inanews National

Update : 4 March 2018

રાજુલામાં આવેલ આ આદર્શ સ્કૂલ ખાતે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો વિજય કેશાભાઈ ગામ મહુવા તાલુકાનું રાણી વાડા નો બાળક ઉપર જણાવેલ સ્કૂલ માં હોસ્ટેલમાં રહી 9 માં ધોરણ માં અભ્યાસ કરતો હોય જ્યાં શિક્ષકો સ્કૂલના તેમજ પોતાના અંગત કામો વિજય પાસે કરાવતા હતા પણ હાલ પરિક્ષા આવતી હોય જેથી વિજયે કામ કરવાની ના પાડતા ને શિક્ષકો નો ઈંગો હટ થયેલ જેથી શાળાના 1.આચાર્ય પ્રિંન્સિપાલ હિતેશભાઈ 2.અસ્વીનભાઈ 3.નરેન્દ્રભાઈ 4.સંજયભાઈ નાઇશારે હોસ્ટેલના અન્ય 8 થી10. વિધ્યાર્થીર બાળકો છોકરાવો દ્વારા વિજયને 10 દિવસ સુધી હોસ્ટેલના રૂમ માં પુરી રાખેલ જેથી વિજય ના ફાધર કેશાભાઈને વિજય નો કોઈ સંપર્ક થવા પામેલ નહિ જેથી તેઓ સ્કૂલે ખાતે મળવા ગયેલા ને શિક્ષકો મળી હોલાસ્ટક નિમિતે ઘેર લઈ જવા જણાવેલ ને વિજય ને ઘેર લઈ આવેલા ઘરે આવ્યા બાદમાં વિજયે જણાવેલ કે સ્કૂલમાં મારી પાસે શિક્ષકો તેમજ હોસ્ટેલના વિદ્યાર્થીઓ પોતાના અંગત કામો કરાવતા હોઈ જે હાલ પરિક્ષા આવતી હોય જેથી મારે વાચવા નું હોય મેં કામો કરવાની ના પાડેલ તો મને અસહ્ય ઢોર માર મરેલો તેવું જણાવી તેને મારેલ માર પીઠમાં સીટનાભાગે ને જાગ પીડીમાં બેરહેમી પૂર્વક મારેલ મારના ચામઠા બતાવેલ જેથી વિજય ના વાલી બનાવની ગંભીરતા જોઈ ને વિજય ને પ્રથમ મહુવાના સરકારી દવાખાને લઈ ગયેલ જ્યાં વિજય ને પેશાબ માં તકલીફ જણાતા ત્યાં ફરજ પરના ડોકટર ની સલાહથી ભાવનગર કિડની ના પેશયાલીસ્ટ ડોકટરસાબુ સાહેબ ને ત્યાં ડાયાલિસિસ કરવામાં આવ્યું ને બાકીની સારવાર ચાલુ હોઈ જેની ફરિયાદ મહુવા પોલીસ માં નોંધાયેછે ઉપરની તમામ હકીકત ભોગ બનનાર વિદ્યાર્થી વિજય તેમજ તેના પિતા કેશાભાઈએ વર્ણન કરતા રોષ વ્યકત કર્યો હતો.

રિપોર્ટ : અશોક મણવાર

LEAVE A REPLY