કેશોદ માં જલારામ મંદિર માં આજ રોજ નેત્ર નિદાન કેમ્પ યોજાયો

0
229

Inanews National

Update : 11th March 2018

કેશોદ માં જલારામ મંદિર માં આજ રોજ નેત્ર નિદાન કેમ્પ યોજાયો

આજરોજ તા:11 -3-2018ના રોજ કેશોદ જલારામ મન્દિર નીદાન કેમ્પ યોજાયેલ
જેમાં કેશોદ તાલુકા તેમજ બહાર થી પણ આવેલ દર્દી ઓ એ લાભ લીધેલ હતો

આ કેમ્પ માં આવનાર દર્દી ને આંખ ની પુરી ટ્રીટમેન્ટ આંખ ના સર્જન દ્વારા તેમજ જરૂરી લાગતા તમામ દર્દી ઓ ને રાજકોટ મુકામે શ્રી રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ ની બસ દ્વારા વિનામૂલ્યે લઇ તેમજ ઓપરેશન પૂરું થઈએ પાછા મૂકી જાવા સુધી નું ઉમદા કાર્ય કેશોદ જલારામ મંદિર દ્વારા કરવામાં આવે છે

તેમજ આજરોજ સરકારી હોમિયોપેથીક હોસ્પિટલ મોવાના ના ડો,શ્રી નિકિતાબેન પટેલ દ્વારા પણ આજરોજ આ કેમ્પ માં જરૂરિયાત મંદ દર્દી ઓ ને સારવાર તેમજ દવા ફ્રી માં આપવામાં આવેલ

તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ અગતરાય ના તજજ્ઞ ડો,શ્રી હેતલ ,એચ વાઘેલા દ્વારા પણ નિદાન આને જરૂરિયાત મંદ દર્દી ઓ ને દવા વિના મૂલ્યે આપવા માં આવેલ હતી

આ તમામ નિદાન કેમ્પ માં નેત્ર નિદાન કેમ્પ માં કુલ લેડીઝ અને જેન્સ મળીને 300 દર્દી ઓ અને તેમાં જરૂરી ઓપરેશન માટે 65 ને લાઇ જવામાં આવેલ છે તેમજ આયુર્વેદ માં 72 ને હોમિયો પેથીક માં 29 જેવા દર્દી ઓ એ લાભ લીધેલ હતો

તેમજ આજના કર્ય નું દીપ પ્રાગટ્ય કેશોદ ના શ્રી અરવિંદ ભાઈ લાડણી , હરિનભાઈ ચોવટીયા, યોગેશ ભાઈ સાવલિયા, પ્રવીણ ભાઈ ગજેરા
તેમજ ક્લિયણસિંહજી રાયજદા તરફ થી કરવામાં આવેલ ને આજના તમામ દર્દી તેમજ આવનાર ને જમણવાર ના દા તા શ્રી રફીક ભાઈ માહિડા ,સંજરી ઓટો વાળા તરફ થી આપવામાં આવેલ હતું

બાઈટ: રમેશભાઈ રતન ધાઈરા (જલારામ મંદિર કેશોદ

બાય લાઈન : જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY