કેશોદ

0
150

Inanews National

Update : 14th March 2018

કેશોદ ના મધ્ય માં એટલે કે બસ સ્ટેશન ની એક્ઝેટ સામેજ શ્રી ઝાલા સાહેબ ના નેતૃત્વ હેઠળ આ એક સંસ્થા ચાલી રહેલ છે આ સંસ્થા ફક્ત બહેનો માટેજ છે જેમાં 50% ના રાહત દરે આ સંસ્થા ચાલી રહી છે આ સંસ્થા સ્વયં સંચાલિત છે જેમાં ccc -GNM-ANM. In. બેંગ્લોર વગેરે જેવા કોરસીસ અને ધોરણ ૧૦ અને ૧૨ના ઓપન સ્કૂલ માં એડમિશન આ સંસ્થા આપી રહી છે

કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી UPSC,GPSC ની તૈયારી પણ આ સંસ્થાના લેવલેજ વિજય સર અને દર્શન સર દ્વારા કરાવવા માં આવે છે અનુભવી ને કોલીફાઇડ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે
જે બહેનો આ સંસ્થા નો લાભ લેવા ઇચ્છતી હોય તે આ સંસ્થા નો સંપર્ક કરી શકે છે
આ સંસ્થા માં પ્લેસમેન્ટ પણ આપવા માં આવે છે

*માતૃશ્રી કોમ્પ્યુટર&કન્સલ્ટ
બસ સ્ટેશન સામે કેશોદ

LEAVE A REPLY