Big Breaking : ઉપલેટા ટેકાના ભાવે ખરીદ કરવા ધારણા

0
183

Inanews National

Update : 15th March 2018

અખિલ ભારતીય કિશાન સભા દ્વારા ખેડૂતોના ઘઉ ચણા અને તુવેરને ટેકાના ભાવે ખરીદવા કેન્દ્ર તાલુકા મથકે શરૂ કરાવાની માંગણી માટે ખેડૂતોના ધરણા

ઘઉને ટેકા ભાવે ખરીદી કરો અને ઘઉની ખરીદી ઉપર 50/-રૂ| બોનસ આપો રાજકોટ જીલ્લા કિશાન સભાના પ્રમુખ ડાયાભાઇ ગજેરા

તેમજ જિલ્લા મંત્રી દિનેશભાઇ કંટારીયા ઉપ પ્રમુખ લખમણભાઇ પાનેરા ઉપ પ્રમુખ કારાભાઇ બારૈયા સેવંત્રા…

રામભાઈ બોરખતરીયા તલગણા, ટપુભાઇ કાનગડ નિલાખા, ગોરધનભાઇ શિહોરા ડુમિયાણી

રઘુભાઈ લકકડ ઇશરા, રમેશ કટારા માલધારી સેલ ઉપલેટા તેમજ આજુબાજુ ના ગામના ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા……………

LEAVE A REPLY