કેશોદના ખેડુત ખાતેદારની જમીનનો કબ્જો

0
250

Inanews National

Update : 16th March 2018

કેશોદના ખેડુત ખાતેદારની જમીનનો કબ્જો સોંપવા ડે. કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

કેશોદમાં રહેતા તલોદરા ગામમાં ખેતીની જમીન ઉપર અન્ય લોકોએ ગેરકાયદેસર દબાણ કરેલ જે દુર કરવા ખેડુત ખાતેદારને કબ્જો સોંપવાની માંગ સાથે ડે. કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

કેશોદના ગીતાનગર એકમાં રહેતાં નારણભાઈ ભીમાભાઇ ચુડાસમાના તલોદરા ગામે સાથણીની જમીન ફાળવેલ હતી જે જમીન ઉપર પરબત રામા ભરડા કોળી સહીત આઠ વ્યક્તિઓએ ગેરકાયદેસર દબાણ કરેલછે જે દબાણ દુર કરવાની માંગણી સાથે ખાતેદાર ખેડુત દ્વારા ડે. કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું

બાઇટ – અવિનાશ પરમાર (કેશોદ રહેવાસી)

બાય લાઈન – જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY