કેશોદ   માં આજે  આહીર સમાજ

0
171

Inanews National

Update : 16th March 2018

કેશોદ માં આજે આહીર સમાજ દ્વારા નાયબ કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું

આહીર સમાજના બે ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામા આવ્યાછે તેના વિરોધમાં આવેદનપત્ર આપ્યું

આહીર સમાજના વર્તમાન ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર ને વિધાનસભા માંથી 3 વર્ષ માંટે જે સસ્પેન્ડ કર્યા તેના અનુસંધાને ગુજરાત આહીર સમાજ દ્વારા વિરોધ દર્શવવામાં આવ્યોઅને જો વિધાનસભા અધયક્ષ રાજીનામું પાછું નહીં ખેંચે તો આંદોલન કરવામાં આવશે.જે નિણર્ય અધ્યક્ષ શ્રી એ કર્યો છે તે માત્ર અમરીશ ભાઈ ડેર માટે નહીં પરંતુ પુરા ગુજરાત ના 35 લાખ આહીરો ને અન્યાય થયો છે.તેવું દર્શાવાયું છે.

બાઇટ :- અશ્વિન ભાઈ છૈયા
આહીર અગ્રણી

બાય લાઈન – જગદીશ યાદવ કેશોદ

LEAVE A REPLY