જૂનાગઢ ના કેશોદ માં GST વિભાગના દરોડા

0
230

Inanews National

Update : 16th March 2018

જૂનાગઢ ના કેશોદ માં GST વિભાગના દરોડા

જૂનાગઢ અને રાજકોટ GST કચેરી ના અધિકારીઓ ની ટીમ નું સરપ્રાઈઝ ચેકીંગ

કેશોદના ડી .કે. સપ્લાયર્સ સહિત ની પઢીઓમાં GST નો સર્વે

ટાઇલ્સના વેપારી ડી. કે. સપ્લાયર્સ માં ટેક્સ ચોરી કરતી હોવાની સંકના આધારે GST ટીમ ત્રાટકી

ટાઇલ્સના વેપારી ડી. કે. સપ્લાયર્સ ના માલિક છે કેશોદ ભાજપના હોદેદારછે

હાલમાં જીએસટી ટીમ દ્વારા તપાસ શરૂ
તપાસ પુર્ણ થયા બાદ જોવાનુ રહ્યું કે બેનામી હીસાબ મળશે કે કાયદેસર હીસાબ હશે તે જોવાનુ રહયુ

બાય લાઈન : જગદીશ યાદવ બ્યુરો ચીફ જૂનાગઢ

LEAVE A REPLY