વિશ્વ ગ્રાહક અધિકાર દિન ઉપલેટા

0
469

Inanews National

Update : 16th March 2018

વિશ્વ ગ્રાહક અધિકાર દિન નિમિત્તે આજરોજ ઉપલેટા શહેરના રિલાયન્સ પેટ્રોલ પંપ ખાતે વિશ્વ ગ્રાહક અધિકાર દિન ની ઉજવણી કરવામાં આવી તે સંદર્ભે રીલાયન્સ પેટ્રોલપંપ ખાતે પેટ્રોલ ભરતા ગ્રાહકોને એવરનેસ મળે તે માટે પેટ્રોલની શુદ્ધતા અને પેટ્રોલની માપણી સંદર્ભે ગ્રાહકોમાં જાગૃતિ અર્થે ઉપલેટા શહેરનાં મામલતદાર શ્રી તેમજ પુરવઠા અધિકારીશ્રીની હાજરીમાં પેટ્રોલની ચકાસણી તેમજ માપન વજનની ચકાસણી પણ કરી ગ્રાહકોને જાગૃત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માં જીલ્લા કિશાન મોરચા ના મહામંત્રી હરસુખભાઈ સોજીત્રા અને યુવા ભાજપ ના પ્રમુખ જીગ્નેશ ડેર જોડાયા હતા

રિપોર્ટ : રમેશ ડેર રાજકોટ

LEAVE A REPLY