ઉપલેટા એકા એક કાર માં આગ લાગી

0
174

બ્રેકીંગ ન્યૂઝ

ઉપલેટા ના ત્રામ્બડિયા ચોકમાં એકાએક ચાલુ ગાડી મા આગ

ઉપલેટાના
ત્રામ્બડિયા ચોકમાં ઇન્ડિકા કાર મા આગ લાગતા જ મુસાફરો દરવાજા ખોલી કુદી પડયા

ગાડી મા કુલ ચાર વ્યક્તિ ધોરાજીથી ઉપલેટા હોસ્પિટલ ના કામે આવ્યા હતા

મુસાફરો મા કોઈ ને કાંઇ ઇજા કે નુકસાન થયુ નથી ચારેયનો સલામતી સાથે બચાવ થયો છે

LEAVE A REPLY