શ્રી કેશોદ ક્રિકેટ ગ્રૂપ આયોજીત કિકેટ ટુનૉમેન્ટ નો પ્રારંભ…..

0
120

Inanews National

Update : 18th March 2018

શ્રી કેશોદ ક્રિકેટ ગ્રૂપ આયોજીત કિકેટ ટુનૉમેન્ટ નો પ્રારંભ…..
સોરઠની સીતેર થી વધારે ટીમોએ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂનૉમેન્ટ માં જોડાઈ….
કેશોદ:શ્રી કેશોદ ક્રિકેટ ગૃપ આયોજિત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂનૉમેન્ટ-૨૦૧૮ સ્વ.મનોજભાઈ અને સ્વ. મહેશભાઈ પુજાભાઈ બોદર ના સ્મરાણૉથે કૃષ્ણપરા, કેવદ્રા, કેશોદ ખાતે યોજવામાં આવી છે. જીલ્લા પંચાયત ના સદસ્યો જયેશભાઇ લાડાણી, પ્રવિણભાઇ બોરીચા,માકૅટીગ
યાડૅ ના ચેરમેન પુજાભાઈ બોદર ત્થા મહેમાનો, આગેવાનો ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અતિથિવિશેષ હરદેવસિંહ રાયજાદા ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્રારા મહેમાનો નું પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. સોરઠ ના વિવિધ શહેરની સિત્તેર થી વધારે ટીમોએ ભાગ લીધો છે. શ્રી કેશોદ ક્રિકેટ ગૃપના રાજુભાઇ બોદર, પ્રવિણભાઈ મારૂ,ડી. પી.સાઈ,કૌશિક ડાગર,રાહિલ બખાઇ, જીતુભાઈ વાઢીયા સહિત ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ક્રિકેટપ્રેમીઓ ને રાત્રી ટુનૉમેન્ટ નિહાળવા નિમંત્રણ આપ્યું છે.

કેશોદ પ્રેસ ક્લબ પ્રમુખ શ્રી પ્રકાશ ભાઈ દવે-
પત્રકાર શ્રી ભારત ભાઈ કાક્કડ*
જગદીશ ભાઈ યાદવ ટાર્ગેટ મીડિયા
તેમજ જય ભાઈ વિરાણી હજર રહેલ હતા

બાઈ લાઈન : જગદીશ યાદવ
બ્યુરો ચીફ જૂનાગઢ

LEAVE A REPLY