કેશોદ શહેર પત્રકાર સંઘની રચના

0
205

Inanews National

Update : 19 March 2018

કેશોદ શહેર પત્રકાર સંઘની રચના કરવામાં આવી તેના એકમાત્ર બાદ આજે સંઘ ના કાર્યાલય ખાતે એક કારોબારી સમિતિ ની એક મિટીંગ સંઘના પ્રમુખ પ્રકાશ ભાઈ દવે ના અદક્ષક રથને મળી હતી
આ બેઠકમાં પ્રમુખે જણાવ્યું હતું કે પત્રકાર સંઘ પ્રજાના પ્રશ્નો સાથે સામાજિક ક્ષેત્રે પણ કામ કરવુ જોઈએ જેથી કરીને ગરિબઅને નબળા વર્ગ ના લોકોને આપણી શકિત નો લાભ મળતો થાઈ પ્રમુખ ની આ સેવાકીય કાર્યની વાતને બધાએ એકી અવાજે વઘાવેલ અને પ્રથમ કાયૅ ની શરૂઆત મંદબુદ્ધિ ના બાળકોની સ્કુલમાં જઈને આવા બાળકો ને શુધ્ધ ઘી નો રવાનો શીરો અને ભોજનમાં પરોઠા અને બટાટાનુ શાક સાથે પ્રેસનાજ સભ્યો એ ભોજન પીરસી વિકલાંગ બાળકો ને ભોજન કરાવેલ હતું
આમઆજે કેશોદ પ્રેસ કલબ ની રચના સમયે પ્રમુખે કરેલ જાહેરાત મુજબ નુ પ્રથમ કાયૅ આજે પૂર્ણ કરેલ હતું
આ તકે કેશોદ પ્રેસ કલબ ના પ્રમુખ પ્રકાશ ભાઈ દવે જણાવ્યું હતું કે આ પ્રેસ કલબ ભવિષ્યમાં પણ આવા સેવાકીય કામ કરતા રહેશે તેવી ખાતરી આપી હતી

બાઈટ:પ્રકાશ ભાઈ દવે પ્રમુખ શ્રી કેશોદ
પ્રેસ કલબ

બાય લાઈન: જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY