કેશોદના અખોદરમાં શિતળા સાતમની ઉજવણી કરવામાં આવી

0
175

Inanews National

Update : 24 March 2018

કેશોદના અખોદરમાં શિતળા સાતમની ઉજવણી કરવામાં આવી

શિતળાઈ માતાજીના મંદિરે કુલેર શ્રીફળ થેપલા સહિતની પ્રસાદિ ધરવામાં આવેછે

કેશોદ તાલુકાના અખોદર ગામે શિતળાઈ માતાજીનું મંદિર આવેલછે જેમાં નવ ગ્રહો પણ બિરાજમાન છે અતિ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા મંદિરમાં ચૈત્ર સુદ સાતમના દિવસે શિતળા સાતમની ઉજવણી કરવામાં આવેછે સાતમના દિવસે કુલેર શ્રીફળ થેપલા સહિતની પ્રસાદિ ધરવામાં આવેછે તેમજ મંદિરના સાનિધ્યમાં કિર્તન મંડળીનો કાર્યક્રમ રાખવામાં આવેછે જેમાંથી એકત્ર થતું ભંડોળ મંદિરના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવે છે શિતળા સાતમના દિવસે શિતળાઈ માતાજીના મંદિરે સમસ્ત અખોદર તથા આજુબાજુના ગામોના શ્રદ્ધાળુઓ દર્શને આવેછે

બાઇટ – ભીખનભાઈ પીઠિયા

બાય લાઈન :જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY