જુનાગઢ ના માગરોળ તાલુકાના ખેડુતોએ મગફળીના પેમેન્ટ ન મળતા મામલતદાર માગરોળમા આપ્યુ આવેદન પત્ર

0
544

Inanews National

Update : 24 March 2018

જુનાગઢ ના માગરોળ તાલુકાના ખેડુતોએ મગફળીના પેમેન્ટ ન મળતા મામલતદાર માગરોળમા આપ્યુ આવેદન પત્ર
માગરોળ તાલુકામા ખેડુતો ખેતી ઉપર નિર્ભર છે ત્યારે ખેડુતોની મગફળી ચાર મહીના પહાલાનુ ખેડુતો એ વેચાણ કરેલ પરંતુ આજ સુધી પેમાન્ટ ન આવતા ખેડુતોએ માર્કેટીંગ યાર્ડ માંગરોળ ખાતે ભેગા થાય હોબાડો મચાવ્યો હતો અને ત્યાથી બાઇક રેલી દવારા મામલતદાર માગરોળ ને આવેદન પત્ર પાઠવ્યુ હતુ અને ખેડુતોએ જણાવ્યુ હતુ કે અમારા પાસે પૈસા ન હોવાથી અમારા દિકરા દિકરીના લગ્નથી માડીને તમામ વહેવારો પૈસા ન હોવાના કારણે બંધ થયા છે
અને મજુરોનેપણ ચુકવવાના પૈસા ન હોવાથી આપઘાત કરવાનુ ખેડુતો જણાવી રહયા છે
બાઇટ = જીવાભાઇ ખેડુત
ત્યારે આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ખેડુતોએ એવોપણ આક્ષેપ કરીયો હતો કે અમારી માંડવી વેચવા વારો લેવો હોય તો ખાડીએ એક હજાર રુપીયાની લાચનીપણ માગણી કરાઇ હોવાનો ખેડુતોએ આક્ષેપ કરીયો હતો
બાઇટ = ખાનભાઇ આર્મી રીટાયર
ત્યારે હવે જો ખેડુતોના પૈસા નહી મળેતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી અને અમારી મગફળી પાછી આપોના સરકાર વિરુધ્ધ ખેડુતોએ નારા લગાવ્યા હતા

Reporting by
જગદીશ યાદવ કેશોદ

LEAVE A REPLY