જૂનગઢમાં આજે ભાવભેર નીકળી ભગવાન રામ ની રથયાત્રા

0
67

Inanews NationalUpdate : 25 March 2018

આજ રોજ હિન્દુઓનો પવિત્ર તહેવાર એટલે રામનવમી.આજે જૂનાગઢ ખાતે ઉપરકોટ થી ભગવાન રામ ની રથયાત્રા ભાવભેર નીકળી હતી જે રૂટ મુજબ ઉપરકોટ થઈ દીવાન ચોક, આજાદ ચોક , કાળવા ચોક થઈ ને જવાહર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરે પૂર્ણ થઈ.આ રથ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધોરિપોર્ટ બાય : દિપક રૂપરેલીયાજૂનાગઢ શહેર

LEAVE A REPLY