અમરેલી પોલીસ પર ખોટા આરોપો લગાવી રહયો છે. એક ચીટર

0
171

હાલ અમરેલી પોલીસ પર જે ખોટા આરોપો લગાવી રહયો છે .

તે શૈલેશ ભટ્ટ ની કાળી કરમ કુંડળી .

શૈલેશ ભટ્ટ કોણ છે ?

તેનો ભુતકાળ સુછે ?

STD.PCO ચલાવનારા શૈલેશ ભટ્ટ પાસે આટલી સંપત્તિ કયાંથી ?

તમે કદાચ આ વયકતી વીશે હકીકત નહીં જાણતા હોય .

તો જાણી લો આ ચિટર વીશે.

આ વયકતી પર ચોરી,ચીટીંગ ના અનેક ગુન્હા પોલીસ ચોપડે નોંધાયેલા છે.

1.લોખંડ ચોરી 2008 માં ધારી વિસ્તારમાં નોંધાયેલ ,

2.સુરત ના સચીન વિસ્તારમાં એક વયકતી નુ ફાર્મહાઉસ પડાવેલ .

3.જામનગર માં એક પાર્ટી ને થી 50 લાખ નો ચુનો લગાવ્યો.

આવા તો નાના મોટા ઘણા ગુન્હા આચરેલ છે.

Reporting By

Chirag RajGor

Saurashtra Head

LEAVE A REPLY