કેશોદ : સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત

0
171

Inanews National

Update : 26 Match 2018

સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત કરેણી મુકામે સબળા કિશોરી યોજના દ્વારા સખી સહેલી ની તાલીમ આપવામાં આવેલ

સખી સહેલી યોજના અંતર્ગત
બાળ વિકાસ લક્ષી કાર્યક્રમ જેમાં શાળા એ જતી અને ના જતી કિશોરીઓ તેમજ વર્ષ ૧૬-૧૭માં આવેલ સખી સહેલી ની તાલીમ લીધેલ હોય તેની પણ સમાવેશ કરેલ છે

આ તાલીમ દરમ્યાન આપેલ સુકન્યા એવોર્ડ ની કિશોરીઓ ને પણ આવરી લીધેલ છે
કુલ ૪૦-સખી સહેલીને તાલીમ આપવા માં આવે છે જેમાં આરોગ્ય પોષણ, અને શિક્ષણ અંગે નું જ્ઞાન સાથે ગમ્મત મળે તે રીતે શિક્ષણ આપવામાં આવે છે
આવેલી કિશોરીઓ ને નાસ્તા માં બટાકા પૌવા અને જમવામાં શાક પુરી કાચું ને છાસ આપવામાં આવે છે
આ યોજના ની તાલીમ નું આયોજન શ્રી સી ડી પી ઓ શ્રી એમ એ મહેતા ના માર્ગદર્શન હેઠળ અને શ્રી ધરાબેન ચોચા સુપરવાઈઝર અને આશા વર્કર ની મદદ થી તાલીમ પૂર્ણ કરાવેલ છે

બાઈટ: એમ એ મહેતા CDPO keshod

બાય લાઈન:જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY