કેશોદ આહિર સમાજ દ્વારા કેશોદના ચાર ચોકમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

0
164

Inanews National

Update : 28 March 2018

કેશોદ આહિર સમાજ દ્વારા કેશોદના ચાર ચોકમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

રાજુલા વિસ્તારના આહિર ધારાસભ્યનું સસ્પેન્સન રદ કરવામા આવ્યુ તેની ખુશીમાં કેશોદ આહિર સમાજ દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

આહીર સમાજ ના કર્મનિષ્ઠ રાજુલા વિસ્તાર ના ધારાસભ્ય માનનીય અમરીશભાઈ ડેર ને ગૈર બંધારણીય રીતે વિધાનસભા ગૃહ માથી સસ્પેન્ડ કરવા મા આવ્યા હતા ત્યારે આહીર સમાજ કેશોદ દ્વારા મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી,ગૃહ અધ્યક્ષ ને પત્ર લખી તેમજ નાયબ કલેકટર,મામલતદાર, ને આવેદન પત્ર આપી અમારો અવાજ બરકરાર રાખ્યો હતો તેમજ ગુજરાત ના પચ્ચીસેક તાલુકા મથકો મા આહીર સમાજ ના આગેવાનો યુવાન દોસ્તો દ્વારા અમરીશભાઈ નુ સસ્પેન્સન રદ થાય માટે અવાજ ઉઠાવવા મા આવ્યો હતો ત્યારે આજ રોજ આમનો સુખદ અંત આવ્યો અમરીશભાઈ ડેર નુ સસ્પેન્સન રદ કરવામા આવ્યુ
જે ખુશી વ્યક્ત કરવા કેશોદ આહીર સમાજ દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી વિજય મનાવવામાં આવ્યો છે

બાઇટ – વિજય છૈયા (આહિર યુવા અગ્રણી)

બાય લાઈન લાઈન – જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY